'પૂર્ણ વર્ગ'ની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણના બીજ મેળવો: $m^{2} - 18m + 81 = 0$

  • A
    $7, -7$
  • B
    $9, 9$
  • C
    $6, 2$
  • D
    $0, 8$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ બહુપદીને કોઈ વાસ્તવિક શૂન્ય નથી?

જો દ્વિઘાત સમીકરણ $x^{2} + 6x + k = 0$ નું એક બીજ $-4$ હોય,તો $k$ ની કિંમત શું થાય?

નીચે આપેલા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $x^{2}-2x-15=0$.

શું દ્વિઘાત સમીકરણ $x(1-x)-2=0$ ને બે ભિન્ન વાસ્તવિક બીજ છે? તમારા જવાબનું સમર્થન કરો.

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં: $x(x+1)+8=(x+2)(x-2)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo